Apple Pay

તમારા Apple ડિવાઇસનો ઉપયોગ કરીને તમારા ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી ચૂકવણી કરવાની એક સુરક્ષિત અને પ્રાઇવેટ રીત છે. તમારા iPhone, iPad, Mac, Apple Watch અને Apple Vision Proમાં તમારા ક્રેડિટ, ડેબિટ અથવા પ્રિપેડ કાર્ડને ઉમેરીને શરૂ કરો.

U.S.માં Apple Pay સેવા Apple Inc.ની પેટાકંપની Apple Payments Services LLC દ્વારા પૂરી પાડવામાં આવે છે. અન્ય દેશ અને વિસ્તારમાં Apple Pay સેવા Apple Pay પ્રાઇવસિ નોટિસ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા અમુક Apple સહયોગી દ્વારા પૂરી પાડવામાં આવે છે. Apple Inc. અથવા Apple Payments Services LLC કોઈ Apple સહયોગી બેંક નથી. Apple Payમાં ઉપયોગમાં લેવાતું કોઈ પણ કાર્ડ જે-તે કાર્ડ ઇસ્યૂકર્તા દ્વારા ઑફર કરવામાં આવે છે.